Mahila Anamat Bill In Gujarati : અભિનેત્રીઓ મહિલા અનામત બિલના કર્યા વખાણ, 21 અભિનેત્રીઓને અપાયું હતું આમંત્રણ

mahila anamat bill in gujarati : સંસદમાં પસાર થયેલા મહિલા આરક્ષણ બિલ અંગે અભિનેત્રીએ પણ ખુશ છે. બાહુબલી ફેમ અભિનેત્રી તમન્ના ભાટિયાએ પણ બિલને આવકાર્યુ હતું. મહિલાઓને સંસદ સહિતના ક્ષેત્રોમાં 33 ટકા અનામનત આપવાની ભલામણ કરતાં નારી શક્તિ બિલ અંગે અભિનેત્રીઓની પ્રતિક્રિયાઓ સમે આવી રહી છે. શિલ્પા શેટ્ટી, ભૂમિ પેડનેકર અને તમન્ના ભાટિયા જેવી બોલિવૂડની … Read more

અમદાવાદમાં રમાનારી ભારત-પાક. મેચ જોખમમાં, સુરક્ષા એજન્સીએ શહેર બદલવાનું સૂચન

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ODI વર્લ્ડ કપ મેચ ફરીથી શેડ્યૂલ થવાનો ખતરો છે. બંને ટીમ વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. આ દિવસે નવરાત્રીનો તહેવાર પણ શરૂ થઈ રહ્યો છે. તેને જોતા સુરક્ષા એજન્સીએ મેચની તારીખ અથવા સ્થળ બદલવાનું સૂચન કર્યું છે. બીજી તરફ, BCCI સેક્રેટરી જય શાહે આવતીકાલે એટલે … Read more

રસ્તાની વચ્ચોવચ ગરબા રમવું યુવક-યુવતીઓને ભારે પડ્યું, ગરબાની પ્રેક્ટિસ કરાવનાર સામે કાર્યવાહી

Jamnagar Garba Video

જામનગરમાં જાહેર રોડ પર રિલ્સ બનાવવી મોંઘી પડી છે. બેડીબંદર રોડ પર ગરબાની પ્રેક્ટિસ કરાવનાર સામે કાર્યવાહી થઇ છે. જામનગર શહેરમાં ચર્ચાનો વિષય બનેલી ગરબા રીલ્સને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. રીલ્સનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ગરબા ક્લાસીસ‘ના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. નાગરિકોને પડતી અગવડતાની અવગણના કરી તેમજ ગંભીર અકસ્માત થવાની … Read more

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, 24 કલાક ભારે વરસાદની શક્યતાઓ

Heavy Rain In Gujarat

Heavy Rain In Gujarat : રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લામાં સામાન્યથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો સાથે … Read more

યમુના શાંત થઈ તો હવે ગંગા તોફાની બની છે, હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટતા એકનું મોત થયું

India Flood ( Image Credits : Twitter/@ANI)

હિમાચલ પ્રદેશના કુલ્લુના કાયાસ ગામમાં સોમવારે સવારે વાદળ ફાટ્યું હતું, જેમાં એકનું મોત અને 3 ઘાયલ થયા હતા. 9 વાહન પાણીમાં વહી ગયાં હતાં. દિલ્હીમાં યમુના નદીનો જળસ્તર સતત ઘટી રહ્યો છે. એ જ સમયે ઉત્તરાખંડ અને યુપીના ઘણા જિલ્લાઓમાં ગંગા નદીનો જળ સ્તર હવે ખતરાના નિશાનની નજીક પહોંચી ગયો છે. હરિદ્વારમાં ગંગાનો જળસ્તર 293.15 … Read more

રાજ્યસભાના ત્રણેય ઉમેદવારો એસ. જયશંકર, બાબુ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા બિનહરીફ જાહેર

External Affairs Minister S. Jaishankar files nomination for Rajya Sabha from Gujarat Image Credit: Twitter/@DrSJaishankar

Gujarat Rrajyasabha Election Result : રાજ્યસભાની ગુજરાતની 11 પૈકીની 3 ખાલી પડેલી બેઠક ભાજપે બિનહરીફ રીતે અંકે કરી લીધી છે. 20 જુલાઈથી શરૂ થનારા સત્રમાં યોજાશે શપથવિધિ. ગુજરાતની 3 રાજ્યસભાની બેઠકને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભાના ત્રણેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. ગુજરાતની ત્રણ રાજ્યસભાની બેઠકના ઉમેદવાર એસ. જયશંકર, બાબુ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા બિનહરીફ … Read more

Chandrayaan 3 Information : Chandrayaan-3 માં અમદાવાદ ISROએ ઉપકરણ સહિત 11 પાર્ટ્સ તૈયાર કર્યા

Chandrayaan 3 Information (Image Credits : Twitter/@JPNADDA)

Chandrayaan 3 Information : ભારત વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી રહ્યું છે. જેમાં અમદાવાદ ખાતે આવેલ અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટરનું (Ahmedabad Space Application Centre) પણ ખૂબ જ મોટું યોગદાન છે. અમદાવાદ ISRO દ્વારા તૈયાર કરવામાં આવેલા અલગ-અલગ 11 જેટલા પાર્ટ્સનો આ Chandrayaan-3 અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે. અમદાવાદ ઇસરો કેન્દ્ર … Read more

Pm Modi France Visit 2023 : વડાપ્રધાન મોદીને The Grand Cross Of The Legion Of Honour થી નવાજાયા

The Grand Cross Of The Legion Of Honour (Image Source : Twitter/@narendramodi)

Pm Modi France Visit 2023 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુ એક વિક્રમ સર્જ્યો છે. ફ્રાન્સે તેમને સર્વોચ્ચ સન્માન ધ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર (The Grand Cross Of The Legion Of Honour) થી નવાજ્યા છે. ધ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર (The Grand Cross Of The Legion Of Honour) સન્માન મેળવનાર … Read more

રાજૌરી જિલ્લામાં ઘૂસણખોરી કરત્તાં એક આતંકવાદીને સેનાએ કર્યો ઠાર

rajouri terrorist attack

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. જ્યારે બે આતંકીઓ ભાગવામાં સફળ થયા છે. જેના કારણે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ઘૂસણખોરી કરતી વખતે સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બરટવાલે જણાવ્યું હતું કે સુરક્ષાદળોએ નૌશેરા સેક્ટરમાં LOC નજીક આતંકવાદીને ઠાર માર્યો હતો. શંકાસ્પદ પ્રવૃત્તિ … Read more

Rain In India : દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં અતિભારે વરસાદ

Rain In India (Image Source : ANI)

Rain In India : દેશના ઉત્તરના રાજ્યોમાં વરસાદ ચાલું છે. દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં (Rain In India Today) અતિભારે વરસાદ પડી રહ્યો છે. તો દેશભરમાં 72 કલાકમાં વરસાદથી 76 લોકોના મોત નિપજ્યા છે. દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, યૂપી, અને પંજાબમાં છેલ્લા 6 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 72 કલાકની વાત કરવામાં … Read more