OMG 2 Teaser Release : અક્ષયકુમાર બન્યો ભોલેનાથ, અરુણ ગોવિલ શ્રીરામનું પાત્ર ભજવશે,
OMG 2 Teaser Release : બોલિવૂડ સ્ટાર અક્ષયકુમારે ઘણાં એવાં પાત્રો ભજવ્યાં છે, જેને લોકો વર્ષો સુધી ભૂલી શકે એમ નથી અને આવું જ એક પાત્ર તેની ફિલ્મ OMG એટલે કે ‘ઓહ માય ગોડ’માં ભજવ્યું હતું. ફિલ્મમાં તેઓ ભગવાન કૃષ્ણના પાત્રમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મે એવા લોકોને ચૂપ કરી દીધા જેઓ માને છે … Read more