સરકારી બેંકોનું ખાનગીકરણ સમય પ્રમાણે થશે : નાણામંત્રી નિર્મલા સીતારમણ
સરકારી બેંકોના ખાનગીકરણ અંગે સરકારે સ્પષ્ટતા કરી છે કે બેંકોનું ખાનગીકરણ સમય પ્રમાણે થશે. કેન્દ્ર સરકારની તરફથી ઘણી બેંકોનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે ત્યારે એકવાર ફરીથી બેંકોના ખાનગીકરણ પર મોટી ખબર સામે આવી રહી છે. કેન્દ્રીય નાણામંત્રીએ મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર મુંબઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં તેમણે સરકારી બેંકના … Read more